----- Forwarded Message -----
From: Mahendra Bakshi <msbakshi(a)yahoo.com>
To: bhavnagari(a)yahoogroups.com
Sent: Friday, 30 November 2012 12:49 PM
Subject: [bhavnagari] Search Engine for Gujarati Language
An interesting presentation on development of a search engine for Gujarati language will be made on Thursday, December 6, 2012 at Gujarati Sahitya Parishad in Amdavad. Following is excerpted from:
http://www.gujaratisahityaparishad.com/prakashan/newsletter/
<below text in Gujarati>
તા.૬/૧૨/૨૦૧૨ - ડૉ.પ્રસનજીત મજમુદારનું વક્તવ્ય
ગુજરાતી સાહિત્ય પરિષદના માતૃભાષા સંવર્ધન કેન્દ્ર હેઠળ 'ભાષા ટેકનોલૉજી'
વિષય પર ડૉ.પ્રસનજીત મજમુદારના વક્તવ્યનું આયોજન થયું છે. ડૉ.મજમુદાર
ગુજરાતી ભાષા માટેના 'સર્ચ-એન્જિન'નું નિદર્શન કરીને તેની અસરકારકતા વિશે
ચર્ચા-વિચારણા કરશે.
વક્તા: ડૉ.પ્રસનજીત મજમુદાર, DA-IICT
સમય: તા. ૬ ડિસેમ્બર, ૨૦૧૨, ગુરુવાર, સાંજે ૫.૩૦ વાગ્યે
સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ.
સહયોગ: કમ્પ્યૂટર સોસાયટી ચેપ્ટર, IEEE ગુજરાત
વક્તવ્ય વિશે:
ભારત એ વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. ભારતીય ઉપખંડની ભાતભાતની ભાષાઓ જોતાં
તેને બહુભાષી ખંડ યુરોપ સાથે સરખાવી શકાય. ભૌગોલિક દૃષ્ટિએ ભારતીય
ઉપખંડમાં છ દેશો આવેલાં છે: પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા,
ભૂતાન અને ભારત. ૧-૩ અબજ જેટલી વસ્તી ધરાવતા આ ઉપખંડની સત્તાવાર ભાષાઓ
લગભગ પચીસ છે. આ પ્રદેશમાં વધારે બોલાતી ભાષાઓ છે, હિન્દી અને બંગાળી -
જેની ગણતરી દુનિયામાં સૌથી વધારે બોલાતી મોખરાની દસ ભાષાઓમાં થાય છે.
છેલ્લા કેટલાંક વર્ષોમાં (૨૦૦૦ થી ૨૦૧૨ સુધીમાં) ભારતીય ભાષાઓ(IL)ના
ઈલેક્ટ્રોનીક ડૉક્યુમેન્ટ્સ ૭૦૦ % ની ઝડપે વિકાસ પામી રહ્યા છે. તેથી આ
વિકાસને પહોંચી વળવા Information Retrieval systems -ઇન્ફોર્મેશન
રિટ્રીવલ સિસ્ટ્મ્સ- વિકસાવવી જ પડે. આ જરૂરિયાતને લઈને, ભારત સરકારે
શૈક્ષણિક અને સંશોધક સંસ્થાઓનો રાષ્ટ્રીય સંઘ સ્થાપ્યો છે અને તેમને
ભારતીય ભાષાઓ માટે Cross Lingual Information Access (CLIA) સિસ્ટમ
રચવાનું કાર્ય સોંપાયું છે. DA-IICT -ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઑફ
ઈન્ફોર્મેશન એન્ડ કમ્યૂનીકેશન્સ ટેકનોલૉજી- આ સંઘનો એક ભાગ છે અને તેને
ગુજરાતી ભાષા માટેની ઈન્ફોર્મેશન એક્સેસ સિસ્ટમ બનાવવાનું કાર્ય
સોંપવામાં આવ્યું છે. આ વક્તવ્ય આ કાર્યને લગતા મુદ્દાઓ પર પ્રકાશ પાડશે
તેમજ DA-IICT ની IR (Information Retrieval) લેબોરેટરી વિશે જણાવશે.
Mahendra Bakshi.
__._,_.___
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
Recent Activity:
Visit Your Group
We welcome participation from anyone who currently lives in Bhavnagar (Gujarat, India), had lived in Bhavnagar, or has family or friends in Bhavnagar.
ENCOURAGED: A variety of opinions, discussions, community, personal experiences, charity, civic issues, fun topics, contact development, new friendships, any topics that members may find worth discussing.
DISCOURAGED: Product sales, foul language, personal attacks.
A few disagreements are inevitable. All messages are however immediately posted, UNCENSORED.
To post message: bhavnagari(a)yahoogroups.com
Subscribe: bhavnagari-subscribe(a)yahoogroups.com
Unsubscribe: bhavnagari-unsubscribe(a)yahoogroups.com
List owner: bhavnagari-owner(a)yahoogroups.com
Switch to: Text-Only, Daily Digest • Unsubscribe • Terms of Use • Send us Feedback
.
__,_._,___
Hi All
We have planned wiki meet up Ahmedabad - 6 on 1st December, 2012 at LKP Campus, IIM Ahmedabad.[1] Everyone who has interest is invited.
Date and Time
Date: : December 1, 2012
Time : 1700 to 1900 IST
Venue: : LKP Campus, IIM Ahmedabad
Agenda
Introduction
Project Ahmedabad in Gujarati Wikipedia
Statistics of Gujarati Wikipedia
How to increase contributors in Wikipedia(Both)
Problems suffered in wikipedia and their Solutions
Editing in English and Gujarati Wikipedia
Twitter
Use #WPMABD6 in your tweets.
Facebook Event
https://www.facebook.com/events/528498527161006/
For more info and sign up
1. http://en.wikipedia.org/wiki/Wikipedia:Meetup/Ahmedabad/Ahmedabad6
Thanks
Harsh
---
Harsh Kothari
Research Fellow,
Physical Research Laboratory(PRL).
Ahmedabad.
For information of all of you, if anyone is interested. Apologies if you
already received it earlier.
Regards,
Dsvyas
---------- Forwarded message ----------
From: "Frederick FN Noronha फ्रेड्रिक नोरोन्या *فريدريك نورونيا" <
fredericknoronha(a)gmail.com>
Date: 27 Nov 2012 07:54
Subject: [Wikimediaindia-l] "Become a Wikipedia Author" ... Dec 12/13
workshop at the Goa University
To: "Wikimedia India Community list" <wikimediaindia-l(a)lists.wikimedia.org>
Wikipedia workshop
.:
*Online Registration*
"Become a Wikipedia
Author"<http://library.unigoa.ac.in/?q=node/90#overlay-context=>
------------------------------
Workshop -- “Become a Wikipedia Author”
*Purpose:*
• Understand what is Wikipedia
• Explore how Wikipedia works
• Learn how participants can contribute (i.e., writing) to Wikipedia
• Discover what they (students / faculty / institutes) can gain by editing
*Logistics:*
• You must bring along your lap top after enabling WIfi connectivity on Goa
University Campus (for students and faculty of the University only - others
will be provided machines with connectivity)
*Duration:*
• 2 hour workshop for December 12th and 13th from 2.30 to 4.30 p.m
*Participants*
• Maximum 30
• Students, faculty & staff & selected others
• Wkipedia requires that all participation should be purely voluntary and
in lieu of attendance, etc
*Resoruce Person : *
Nitika Tandon from Wikimedia India
For further details visit: http://en.wikipedia.org/wiki/Wikipedia:Workshop
------------------------------
*Online Registration*
"Become a Wikipedia
Author"<http://library.unigoa.ac.in/?q=node/90#overlay-context=>
http://library.unigoa.ac.in/?q=node/91=
--
FN +91-832-2409490 or +91-9822122436 fn(a)goa-india.org
Books from Goa,1556 http://scr.bi/Goa1556Books
Audio recordings (mostly from Goa): http://bit.ly/GoaRecordings
_______________________________________________
Wikimediaindia-l mailing list
Wikimediaindia-l(a)lists.wikimedia.org
To unsubscribe from the list / change mailing preferences visit
https://lists.wikimedia.org/mailman/listinfo/wikimediaindia-l
અાપ સર્વેને નવા વર્ષની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન . અને તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના તથા ગુજરાતી વિકિપીડિયા ૩૦,૦૦૦ ગુણવત્તાસભર લેખો નો આંકડો પાર કરે તેવી આશા સાથે ફરી સાલ મુબારક.
Happy new Year to all :)
Thanks
Harsh
---
Harsh Kothari
Research Fellow,
Physical Research Laboratory(PRL).
Ahmedabad.
૪-૧૧-૨૦૧૨ની વૅબ ગોષ્ઠીનૉ અહેવાલ વાંચીને મારા પ્રતિભાવ જણાવું છુંઃ
૧. ગુજરાતી વિકિપીડીયા / વિકિસ્રોત વિશે બહુ મર્યાદીત સંખ્યામાં સક્રિયતા જોવા મળે છે. આ બહુ વિચાર માગી લે તેવી બાબત છે. એવું તો નથી જ કે ગુજરાતીઓ વેબજગતની મુલાકાતો નથી લેતા, અને તેમ છતાં ગુજરાતી જ્ઞાનવર્ધક સાઇટસ, અને તેની સાથે ગુજરાતી ભાષાને વધારે સમૃધ્ધ કરવાની બાબતમાં ગુજરાતીઓની ઉદાસીનતાની ચર્ચા લગભગ દરેક માદ્યમો પર જોવા મળે છે. આ બાબતે કોઇએ - સંસ્થા કે વ્યક્તિ કે
વ્યક્તિસમુહ -જો, અને જે કંઇ-, પ્રયત્નો કર્યા હોય તો તે પ્રયત્નોને જે વધારે સબળ કરવા જોઇએ.જેથી અત્યારે જે કંઇ વિકેન્દ્રીત પ્રયત્નો થ ઇ રહ્યા હશે તેની અસર ન થવાનાં viciuos cycleમાથી બહાર નીકળી શકાય.
૨. વિકિપીડીયાના મિત્રોના પ્રયત્નો સ્તુત્ય છે. તેઓ વિધ વિધ વિષયો પર હાથ અજમાવી રહ્યા છે તે ખરેખર ઉત્સાહપ્રેરક પરિબળ છે.
૩. ગુજરાતી સાહિત્યનું ટાઇપ્ડ કન્ટેન્ટ મેળવવા માટેના પ્રયત્ન પણ એક સરસ વિકલ્પ છે.
૪. મારૂં એક સૂચન છે. આ ચર્ચા કે તેમાંથી ફલિત થતાં એવાં કામો જેમાં અન્ય ગુજરાતી સમાજને આવરી લેવાની જરૂર છે તેવી બાબતોને જે મિત્રો અન્ય સોશ્યલ મિડિયા પર સક્રિય હોય તે સંપર્ક્સૂત્રોને પણ આ બાબતે કામે લે. આમ કરવાથી આપણે અહિંના મહત્વના સંદેશને વધારે જોવા મળતો કરીએ તો તેમાઠી વધારે સક્રિય સહકાર મળવાની શક્યતા વધી શકે.
--- અશોક વૈષ્ણવ
>________________________________
> From: "wikipedia-gu-request(a)lists.wikimedia.org" <wikipedia-gu-request(a)lists.wikimedia.org>
>To: wikipedia-gu(a)lists.wikimedia.org
>Sent: Sunday, November 4, 2012 5:30 PM
>Subject: Wikipedia-gu Digest, Vol 12, Issue 1
>
>----- Forwarded Message -----
>
>Send Wikipedia-gu mailing list submissions to
> wikipedia-gu(a)lists.wikimedia.org
>
>To subscribe or unsubscribe via the World Wide Web, visit
> https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>or, via email, send a message with subject or body 'help' to
> wikipedia-gu-request(a)lists.wikimedia.org
>
>You can reach the person managing the list at
> wikipedia-gu-owner(a)lists.wikimedia.org
>
>When replying, please edit your Subject line so it is more specific
>than "Re: Contents of Wikipedia-gu digest..."
>
>Today's Topics:
>
> 1. Re: ??? ?????? ?? (??????, ? ???????) Web Meeting 11 (Sunday,
> 4th November) (Dhaval S. Vyas)
>
>ભાઈઓ અને બહેનો,
>
>આજની વેબ ગોષ્ઠિમાં કુલ પાંચ સભ્યોએ ભાગ લીધો હતો. હું, મહર્ષિભાઈ, સમકિતભાઈ, સુશાંતભાઈ અને હર્ષભાઈ ઉપસ્થિત હતા. સમકિતભાઈ પ્રથમ વખત જોડાયા તે બદલ તેમનો આભાર. આજે થયેલી ચર્ચાના મુદ્દાઓ ટૂંકમાં નીચે પ્રમાણે છે:
> 1. ઢાંચાઓ ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં રાખવા જેથી
> 2. OCR બાબતે શું થયું? જેમાં પ્રો. મોહન સાથે વાત કરી અને તેમને એક પ્રકરણનું સ્કેન અને ગુજરાતીમાં ટાઇપ કરેલું સુશાંતભાઈએ પહોંચાડ્યું છે. જેના પર તેઓ કામ કરી રહ્યા છે. અન્ય સોફ્ટવેર અશોકભાઈએ ટ્રાય કર્યું તેમાં નિષ્ફળતા મળી છે.
> 3. ગીતા પ્રેસ, સસ્તુ સાહિત્ય વર્ધક પુસ્તકાલય, મેઘાણીનું સંપર્ક સ્થાન, જેવી પ્રેસોનો સંપર્ક કરીને તેમની પાસેથી ટાઇપ્ડ કન્ટેન્ટ મેળવી શકાય જેથી આપણે સીધેસીધું તે લખાણ અપલોડ કરી શકીએ. સુશાંતભાઈ ગીતા પ્રેસ ગોરખપુરનો સંપર્ક કરે.
> 4. જૂનાગઢ વિષયને લગતા QR કોડ તૈયાર કરવા (વિકિપીડિયાની અને તે સ્થળ સંલગ્ન વિકિસ્રોતની કડીઓ પણ ઉમેરવી). ધવલ આ કામ કરશે.
> 5. શાળા પ્રચાર-પ્રસાર કાર્યક્રમની પ્રગતિ વિષે ચર્ચા.
> 6. કોઈપણ કાર્યક્રમનું વિડિઓ રેકોર્ડિંગ કરીને તેની પણ લિંક્સ શેર કરવી જેથી અંદરોઅંદર એકબીજાના વ્યુહ જાણી શકાય.
> 7. ભૂગોળ શ્રેણીમાં કઈ પેટા શ્રેણીઓ રાખવી? હાલમાં ગામો, શહેરો, રાજ્યો વગેરે ભૂગોળ શ્રેણીમાં છે તેને દૂર કરવા. હાલ પૂરતા ભૌગોલિક સ્થળો, જેવાકે પર્વતો, નદીઓ, વગેરેને આ શ્રેણીમાં જ રહેવા દેવા.
> 8. ગામોનું લિસ્ટ જેના પર સતિષભાઈએ કામ કર્યું છે તેમાંથી બાકી રહી ગયેલા ગામો પર લેખો બનાવવા. સતિષભાઈનો સંપર્ક કરીને એમનાથી બાકી રહી ગયેલા ગામોની યાદી મેળવવી.
> 9. લેખોમાં લેખના શીર્ષકને અંગ્રેજીમાં પણ મુકવું કે નહિ તે બાબતે ચર્ચા થઈ.
> 10. ટ્વિંકલ અને હોટ-કેટ ટૂલ ગુજરાતીમાં લાવવા.
> 11. વિકિસ્રોતમાં જૂદાજૂદા સભ્યો ટાઇપિંગ કેવી રીતે કરે છે તેની ચર્ચા કરીને સૌથી વધુ એફિશિયન્ટ પદ્ધતિની ચર્ચા કરવી. મહર્ષિભાઈ વિકિસ્રોતનાં સભાખંડમાં ચર્ચા ચાલુ કરશે.
> 12. ચોતરો (અન્ય) અને ચોતરો (સમાચાર)ને ભેગા કરી દેવા.
>આ ચર્ચાની સવિસ્તૃત માહિતી વિકિપીડિયા:ગોષ્ઠિ/વેબ ગોષ્ઠિ ૧૧[1] પર મુકવામાં આવી છે જ્યાં આપેલી કડી મારફતે તમે આખી જ ચર્ચાનું ધ્વનિમુદ્રણ પણ સાંભળી શકશો. આગામી ગોષ્ઠિઓમાં વધુને વધુ સભ્યો જોડાય તે આશા સહ,
>
>ધવલ સુ. વ્યાસ
>(પ્રબંધક)
>User:Dsvyas
>
>[1] http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…
>
>2012/10/30 Dhaval S. Vyas <dsvyas(a)gmail.com>
>
>ભાઈઓ અને બહેનો,
>>આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૪ નવેમ્બરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિ પર પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા વિનંતિ.
>>સ્વાભાવિક રીતે જ દર વખતની જેમ આ વખતે પણ સ્કાયપ પર જ આપણે સહુ મળીશું, પણ જો શક્ય હોય તો ગુગલ પ્લસમાં ગુગલ હેંગ આઉટ પર જોડાવાનો પ્રયત્ન કરીશું, જેથી વધુ સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ.
>>Dear all, this coming Sunday, 4th November, we will be having our next web meeting. If possible, please join us on skype at 11 am IST. The same has been announced on Gujarati Wikipeida's meetings page. If you are attending, please let us know before hand. Also, if you have any additional issues to discuss, apart from those listed there, please add them there.
>>
>>શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
>>
>>ધવલ વ્યાસ
>>પ્રબંધક
>>
>>
>>Skype ID to add: gu.wikipedia
>>Time: 11 am
>>Date: 4th November
>
>
>_______________________________________________
>Wikipedia-gu mailing list
>Wikipedia-gu(a)lists.wikimedia.org
>https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
>
>
>
ભાઈઓ અને બહેનો,
આ રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો
રવિવાર ૪ નવેમ્બરની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ
વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત
વિકિપીડિયા:ગોષ્ઠિ<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>પર
પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં
ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા
વિનંતિ.
સ્વાભાવિક રીતે જ દર વખતની જેમ આ વખતે પણ સ્કાયપ પર જ આપણે સહુ મળીશું, પણ જો
શક્ય હોય તો ગુગલ પ્લસમાં ગુગલ હેંગ આઉટ પર જોડાવાનો પ્રયત્ન કરીશું, જેથી વધુ
સુવિધાઓનો ઉપયોગ કરી શકીએ.
Dear all, this coming Sunday, 4th November, we will be having our next web
meeting. If possible, please join us on skype at 11 am IST. The same has
been announced on Gujarati Wikipeida's meetings
page<http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%…>.
If you are attending, please let us know before hand. Also, if you have any
additional issues to discuss, apart from those listed there, please add
them there.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક
Skype ID to add: *gu.wikipedia*
Time: *11 am*
Date: *4th November*