મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "ગુજરાતી નાટ્યવિવેચન" ની ભૂલશુદ્ધિનું કાર્ય
પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૪ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા
સાહિત્ય "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૪" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/5Di
આભાર
સુશાંત સાવલા