આભાર હર્ષભાઈ.
સહુ ભાઈઓ, બહેનો તથા વડિલો,
આપને અને આપના આપ્તજનોને મારા પણ સાલ મુબારક. ભગવાન આપ સહુને આ નવા વર્ષમાં
ગયા વર્ષ કરતાં પણ બમણી ખુશીઓ આપે એ જ અભ્યર્થના.
આપનો અકિંચન સેવક,
ધવલ સુ. વ્યાસ
2012/11/14 Harsh Kothari <harshkothari410(a)gmail.com>
અાપ સર્વેને નવા વર્ષની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન .
અને તમારા અમુલ્ય
જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના તથા
ગુજરાતી વિકિપીડિયા ૩૦,૦૦૦ ગુણવત્તાસભર લેખો નો આંકડો પાર કરે તેવી આશા સાથે
ફરી સાલ મુબારક.
Happy new Year to all :)
Thanks
Harsh
---
Harsh Kothari
Research Fellow,
Physical Research Laboratory(PRL).
Ahmedabad.
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu(a)lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu