અાપ સર્વેને નવા વર્ષની શુભેચ્છા અને નૂતન વર્ષાભિનંદન . અને તમારા અમુલ્ય જ્ઞાનનો લાભ અમને સૌને આ નવા વર્ષમાં ગયા વર્ષ કરતા પણ વધુ મળે તે જ કામના તથા ગુજરાતી વિકિપીડિયા ૩૦,૦૦૦ ગુણવત્તાસભર લેખો નો આંકડો પાર કરે તેવી આશા સાથે ફરી સાલ મુબારક.

Happy new Year to all :)

Thanks
Harsh
---
Harsh Kothari
Research Fellow, 
Physical Research Laboratory(PRL).
Ahmedabad.