મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રી ઝવેરચંદ મેઘાણી રચિત ઐતિહાસિક નવલકથા
"હીરાની ચમક" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૬-૦૩-૨૦૨૦ ના દિવસે ચાલુ
થઈ અને ૧૪-૦૪-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મોર્ડન ભટ્ટ (અમદાવાદ),
કલ્પજ્ઞા અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર
ચડાવવા બદ્દલ વિકિસ્રોત સભ્યોના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://w.wiki/MnH
આભાર.