2013/10/29 ના રોજ, વિહંગ વ્યાસંગી એ લખ્યું:
આપ સહુ જાણો છો તેમ આપણા ગુજરાતી વિકિ પર ૧૬૦૦૦ કરતા
વધારે ગુજરાતનાં ગામ
વિષેના લેખ છે. એમાંથી ઘણા ખરા ગામનાં લેખમાં લખેલા અક્ષાંશ અને રેખાંશ જે તે
ગામનાં હોવાને બદલે મોટેભાગે એ ગામનાં તાલુકા મથકનાં છે. જો કે આ કંઇ બહુ ખોટુ
તો નથી જ પરંતુ એને લીધે આપણા વિકી પાસેની માહિતિ થોડી ગેરમાર્ગે દોરનારી છે
એવી સામાન્ય છાપ પડે છે. આ માટે શક્ય એટલા વધારે ચોક્કસ અક્ષાંશ - રેખાંશ
શોધીને વિકીના બઘા ગામનાં લેખમાં એ માહિતિ મઠારવા માટે એક અક્ષાંશ - રેખાંશ
સુધારણા અભિયાન શરૂ થવા જઇ રહ્યુ છે.
આ માટેની વદારે માહિતિ માટે તમે ચોતરા પર વાંચી શકો છો. લેખ ઘણા બઘા છે એટલે
ઘણા બઘા લોકોના સહયોગની જરૂર છે.
સહમત. સરસ અને કરવા જેવું કાર્ય.
--
Kartik Mistry/કાર્તિક મિસ્ત્રી | IRC: kart_
{kartikm,
0x1f1f}.wordpress.com