મિત્રોૢ
વિકિસ્રોત સહકારી પરિયોજના અઁતર્ગત પરિયોજના ૧૦ હાથમાં લેવામાં આવી છે. જેમાં કવિ કલાપીનો
કાવ્ય સંગ્રહ "કલાપીનો કેકારવ" ચઢાવવામાં આવશે. જો આપ જોડાવવા માંગો તો નીચે આપેલી
લિઁક પર જણાવશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત