ભાઈઓ અને બહેનો,
દર મહિને વિકિમીડિયા ઇન્ડિયાનાં મુખપૃષ્ઠ (
http://wiki.wikimedia.in/Main_Page)
પર, ભારતીય ભાષાઓનાં વિકિમાં યોગદાન કરનાર એક સભ્ય વિષેની જાણકારી આપતો લેખ
પ્રસિદ્ધ થાય છે. એમાં નોંધપાત્ર યોગદાન કરનારા સભ્યો પર લખવામાં આવે છે. આ
વખતે આપણા ગુજરાતીઓના ગૌરવ સમાન
સતિષચંદ્રભાઈ<https://gu.wikipedia.org/wiki/User:સતિષચંદ્ર>અને તેમના
સુપુત્ર ચિ.
જયમ <https://gu.wikipedia.org/wiki/User:જયમ_પટેલ>ને સ્થાન મળ્યું છે.
આ ખૂબ ગૌરવની વાત છે. તે માટે હું તે બંનેને અભિનંદન આપું છું અને આપ સૌને
અનુરોધ કરીશ કે આપ પણ વિકિમીડિયા ઇન્ડિયાનાં મુખપૃષ્ઠ (
http://wiki.wikimedia.
in/Main_Page) પર ફિચર્ડ વિકિમીડીયન વિભાગ જુઓ અને આ પિતા-પુત્રની બેલડીને
અભિનંદન પાઠવવામાં મારી સાથે શામેલ થાઓ.
સસ્નેહ,
ધવલ સુધન્વા વ્યાસ (સભ્ય: Dsvyas <https://gu.wikipedia.org/wiki/User:Dsvyas>)
પ્રબંધક: ગુજરાતી વિકિપીડિયા અને વિકિસ્રોત