Hi Ashokbhai

a Gadget ni Help thoda samay ma Gujarati Wikipedia par muki devama avshe.

Thanks
Harsh
---
Harsh Kothari
Research Fellow, 
Physical Research Laboratory(PRL).
Ahmedabad.


On 07-Dec-2012, at 9:04 AM, Ashok Vaishnav wrote:

આપ સૌ ટેક્નોલોજીના વિકાસની સાથે ગુજરાતી વિકિપીડિયાને સુસંગત રાખી રહ્યા છો તે ઘણી જ પ્રશંનીય વાત છે. આને કારણે અમારા જેવા નોન-ટેક્નીકલ વપરાશકારોને પણ ટેક્નોલોજીના વિકાસવિષે જાણવાનું કળતું રહે છે.
મારી એક જ વિનંતિ છે કે, આ પ્રકારના કોઇપણ ફેરફાર અંગે અમારા જેવા 'સામાન્ય' વપરાશકારને પૂરતી સમજણ પડે તેવી નોંધ કે માર્ગદર્શિકાપણ સાથે સાથે મુકો.
ડીજીટલ ટેક્નોલોઇન્ઉં સહુઠી સબળ યોગદાન એ છે કે આ ટેક્નોલોજીના વિકાઅસકારોએ તેને વપરાશકારમાટે બહુ સહેલાઇથી ય્પયોગ કરી શકાય તે સ્વરૂપે રજૂ કરી છે. ગુજરાતી વિકિપીડિયાને પણ આપણે 'સામાન્ય' સભ્યને નજરમાં રાખીને ટેકનીકલ સંચાલન કરીશું, તો તેના પ્રસારને પણ વેગ મળશે.
આપ સહુને આપની પ્રાથમિકતાઓમાંથી આ પ્રકારની વધારાની કામગીરી કરવા માટે સમય ફાળવવો મુશ્કેલ તો જરૂર બની રહેશે, પણ જે આદર્યું જ છે, તેને વધારે સારો અંજામ શા માટે ન આપવો!
 
અશોક વૈષ્ણવ

From: "wikipedia-gu-request@lists.wikimedia.org" <wikipedia-gu-request@lists.wikimedia.org>
To: wikipedia-gu@lists.wikimedia.org
Sent: Thursday, December 6, 2012 5:30 PM
Subject: Wikipedia-gu Digest, Vol 13, Issue 1

----- Forwarded Message -----

Send Wikipedia-gu mailing list submissions to
    wikipedia-gu@lists.wikimedia.org

To subscribe or unsubscribe via the World Wide Web, visit
    https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
or, via email, send a message with subject or body 'help' to
    wikipedia-gu-request@lists.wikimedia.org

You can reach the person managing the list at
    wikipedia-gu-owner@lists.wikimedia.org

When replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of Wikipedia-gu digest..."

Today's Topics:

  1. ???? ???? (Dhaval S. Vyas)
ભાઈઓ અને બહેનો,
 
આજથી આપણા ગુજરાતી વિકિપીડિયામાં હોટકેટ (HotCat) નામનું નવું સાધન આપણા મિત્ર હર્ષભાઈ (સભ્ય:Harsh4101991)ની મદદથી ઉપલબ્ધ થયું છે. આને કારણે કોઈપણ લેખમાં નવી શ્રેણી ઉમેરવાનું, વણજોઈતી દૂર કરવાનું કે બદલવાનું કામ સરળ થઈ જશે. આશા છે કે આપને ખ્યાલ હશે જ કે પહેલેથી આપણી પાસે લેખને હટાવવા માટે ઝડપથી અંકિત કરવા માટેનું સાધન QuickDelete હતું. આપ આ સાધનોને આપની "મારી પસંદ"માં જઈને ત્યાં "યંત્રો/સાધનો" હેઠળ જોઈ શકશો. તમારી જરૂરિયાત મુજબના સાધનોને સક્રિય કરવા માટે તેની આગળ રહેલા ખાનામાં ક્લિક કરવાનું રહેશે.
 
તો આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને વધુને વધુ યોગદાન કરો.
 
આપનો સેવક,
 
ધવલ સુ. વ્યાસ
(સભ્ય:Dsvyas)

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu