મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલકથા "શોભના" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૬-૦૮-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૧૦-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

ઈ. સ. ૧૯૫૨મઆં રચાયેલું આ પુસ્તક સ્વતંત્રતા સંગ્રામકાળમાં સમાંતર વિકસતી સામ્યવાદી વિચાર ધારા આસપાસ વણેલી પ્રેમકથા તે સમયના ગુજરાતી યુવા જીવનનો સુંદર ચિતાર આપે છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B6%E0%AB%8B%E0%AA%AD%E0%AA%A8%E0%AA%BE


આભાર.

સુશાંત સાવલા