શ્રી કાર્તિકભાઈ,

 

મહત્વનો સવાલ ઉઠાવ્યો છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ એટલો સરળ નથી. બધા જ પુસ્તકોના મુખપૃષ્ઠ (cover page) પ્રકાશનાધિકાર હેઠળ આવતા નથી અને એ જ રીતે બધા જ કવર પેજો પ્રકાશનાધિકારથી મુક્ત હોય છે તેમ પણ નથી. દરેક કિસ્સામાં તેની અલગ મુલવણી કરવી પડતી હોય છે. ઉપરાંત વિકિપીડિયા અને કોમન્સ આ બંનેમાં અલગ-અલગ નીતિઓ અખત્યાર કરવામાં આવે છે, એટલે અત્રે એ જાણવું પણ અગત્યનું છે કે પ્રશ્ન વિકિપીડિયાના સંદર્ભે પૂછ્યો છે કે વિકિમીડિયા કોમન્સના સંદર્ભે. વિકિપીડિયાના સંદર્ભે પૂછ્યો હોય તો તે કઈ ભાષાના વિકિપીડિયા સંદર્ભે? કેમકે અંગ્રેજી વિકિપીડિયામાં ફેર યુઝ (fair use)  મીડિયા તરીકે પ્રકાશનાધિકાર હેઠળ હોય તેવા ચિત્રો, લોગો, ફાઇલો, વગેરેને સમાવી શકાય છે.

 

આપ જ્યારે એમ કહી રહ્યા છો કે "એટલે વિકિપીડિઆમાં ન ચાલે!" એ પરથી એમ લાગે છે કે આપ કોઈક ચોક્કસ વિકિપીડિયાની વાત કરી રહ્યા છો. જો આપના ધ્યાનમાં કોઈ ચિત્રો આવ્યા હોય તો સ્પષ્ટપણે જણાવશો.

 

આભાર,

ધવલ સુ. વ્યાસ

 

---------- Forwarded message ----------
From: "Kartik Mistry" <kartik.mistry@gmail.com>
Date: 18 Feb 2013 08:45
Subject: Re: [Wikipedia-gu] કોપીરાઇટ: પુસ્તકોનાં કવર
To: "_List_Wikimedia_Gujarati" <wikipedia-gu@lists.wikimedia.org>

2013/2/18 sanjay pandya <sanjaypandya003@gmail.com>:

> Technically it may creat copyright issue , however if only book cover is
> displayed and not the content then it serves more as publicity of the book ,
> so I do not think any author will challenge it .

ના. ચેલેન્જ કરે કે ના કરે, કોપીરાઇટનો ભંગ એ ભંગ જ કહેવાય, એટલે
વિકિપીડિઆમાં ન ચાલે!


--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f, kartikm}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu

 

---------- Forwarded message ----------
From: "sanjay pandya" <sanjaypandya003@gmail.com>
Date: 18 Feb 2013 08:43
Subject: Re: [Wikipedia-gu] કોપીરાઇટ: પુસ્તકોનાં કવર
To: "Konarak Ratnakar" <konarak.11@gmail.com>
Cc: "_List_Wikimedia_Gujarati" <wikipedia-gu@lists.wikimedia.org>

Dear Kartikbhai , 

Technically it may creat copyright issue , however if only book cover is displayed and not the content then it serves more as publicity of the book , so I do not think any author will challenge it .

Rgds / Sanjay Pandya 

 

2013/2/18 Konarak Ratnakar <konarak.11@gmail.com>

 કોપીરાઇટનો સરાસર ભંગ કહેવાય.

 

2013/2/18 Kartik Mistry <kartik.mistry@gmail.com>

વ્હાલા વિકિપીડિઅન્સ,

જો આપણે કોઇ લેખકના પુસ્તકનાં કવરનો ફોટો વિકિપીડિઆ (કે કોમન્સ)માં અપલોડ
કરીએ તો એ કોપીરાઇટનો ભંગ કહેવાય કે ના કહેવાય? આ પ્રન્ન તમે
લાગતા-વળગતાં મેઇલિંગ લિસ્ટ પર ફોર્વડ કરી શકો છો, અથવા એ માટેનું લિસ્ટ
મને જણાવવા વિનંતી. જો અહીં જ ઉત્તર મળે તો ઉત્તમ!

આભાર.

--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f, kartikm}.wordpress.com
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu



 

--

Konarak Ratnakar

 

 


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu



 

 


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu