વિકી*
જોડણી બદલ ક્ષમા. :)

2012/5/4 Noopur Raval <nraval@wikimedia.org>
ગુજરાતી વીકી સમુદાય ના વ્હાલા મિત્રો,

ગાંધીજી ની આત્મકથા ના પ્રોજેક્ટ ની પુર્ણાહુતી બદલ ખૂબ ખૂબ અભિનંદન! મેં એમ પણ સાંભળ્યું કે વ્યોમ આની પછી નો પ્રોજેક્ટ સંભાળશે. મને પણ આમાં જોડાવું છે તો તેની માહિતી ક્યાં મળી શકે? અને હું કૈક શોધી રહી હતી ત્યારે મને આ સાઈટ દેખાઈ. કદાચ તમને મદદરૂપ થાયે: http://pustakalay.com/sahitya.htm
અભાર,
નૂપુર

--
Noopur Raval

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu




--
Noopur Raval
Student
Arts and Aesthetics
Jawaharlal Nehru University, New Delhi
Ph: 9650567690