મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના "સોરઠ તારાં વહેતા પાણી"નું અક્ષરાંકન લગભગ ૭૮ % પૂર્ણ થયું છે અને તેના સર્વ પ્રકરણો સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૨૨ હેઠળ નવલરામ પંડ્યા રચિત "ભટનું ભોપાળું" નાટકને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

"ભટનું ભોપાળું"એ નવલરામ પંડ્યા રચિત રમૂજી નાટક છે. ઢોંગી વૈદભુવાની ઠગાઇનું તથા કેટલીક નઠારી રૂઢીયોનું આ એક
રમુજી ચિત્ર છે. આ નાટક ફ્રેંચ કૃતિ "મોલિયેર" પરથી પ્રેરિત છે વિકિસ્રોત પરના આ સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ સહકાર્ય કરી શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AD%E0%AA%9F%E0%AA%A8%E0%AB%81%E0%AA%82_%E0%AA%AD%E0%AB%8B%E0%AA%AA%E0%AA%BE%E0%AA%B3%E0%AB%81%E0%AA%82

આભાર.

સુશાંત સાવલા

Get your own FREE website and domain with business email solutions, click here