હમણાં
કેટલાક સમયથી
હું
વિકિપીડિયા
પર હાજરી આપી
શક્યો નથી.
ઘણી
વ્યસ્તતાના કારણે
છેક આજે સમય
મળ્યો. QR Code નો
વિચાર બહુ જ
સરસ છે. અને
હું પણ
જૂનાગઢનો
રહેવાસી
(ગિરનારી) છું.
આથી મારો પણ આ પ્રોજેક્ટમાં
બનતો સહયોગ
રહેશે.
રવિવારે અહીં
જૂનાગઢ આવું
છું. અને નેટ
સર્ફ કરૂ છું.
આની પહેલા
શાળાઓમાં
વિકિપીડિયાની
પહેલ કરવામાં
આવી હતી, તે પણ
મને બહુ જ
પસંદ આવી.
મારો પણ વિચાર
હતો કે હું પણ
સહયોગ આપું, પરંતુ
સમયના અભાવને
કારણે કશુ થઇ શકતું
નથી. આ QR Codની
પહેલમાં હું
જોડાઉં છુ...