અભિનંદન સુશાંતભાઈ!

 

અને એક બાબતે ધ્યાન દોરવાનું કે, ભાગ લેનારા સભ્યોમાં મારું નામ કદાચ તમે ભૂલમાં ઉમેર્યું છે. મેં મારા ભાગે લીધેલા પ્રકરણો હું પૂરા નહોતો કરી શક્યો અને તે કદાચ તમે પૂર્ણ કર્યા છે, તો આ પરિયોજનામાં મને સહભાગી ન ગણવો. અને કામનું યોગ્ય શ્રેય તમને જ આપવું.

 

સાભાર,

ધવલ સુ. વ્યાસ

 

 

From: wikipedia-gu-bounces@lists.wikimedia.org [mailto:wikipedia-gu-bounces@lists.wikimedia.org] On Behalf Of sushant savla
Sent: 31 July 2013 15:49
To: wikipedia-gu@lists.wikimedia.org
Subject: [Wikipedia-gu]
વિકિસ્રોત પૂરક પરિયોજના ૨૩ - રાઈનો પર્વત ! (પૂર્ણ)

 

મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણભાઈ નીલકંઠ રચિત પુસ્તિકા "રાઈનો પર્વત" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. પુસ્તકમાં પ્રાચીન ભવાઈની એક ઘટના નો આધાર લઈને રમણભાઈ નીલકંઠએ સુંદર નાટક વણેલું છે. પરિયોજના ૦૫-૦૬-૨૦૧૩ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૭-૨૦૧૩ ના દિવસે પૂર્ણ થઈ છે. તેમાં મિત્રો સહભાગી થયા.

પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), જયશ્રી (મુંબઈ), ધવલભાઈ વ્યાસ (લંડન) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ). ભાગ લીધો હતો. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.

હાલમાં પ્રેમાનંદમેઘાણી રચિત નવલકથા "નળાખ્યાન" પર સહકાર્ય ચાલુ છે. તેમાં જોડાવવા ઈચ્છનાર નીચેની કડી પર સંપર્ક કરી શકે છે.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AB%8B_%E0%AA%AA%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%A4

સુશાંત સાવલા

 

Get your own FREE website and domain with business email solutions, click here