મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "લાલકિલ્લાનો મુકદ્દમો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૮ હેઠળ ગિજુભઆઈ બધેકા લિખિત બાળ સાહિત્ય "કલમની પીંછીથી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

આસ પાસ જોવા મળતાં પાત્રોનું આ સુંદર બાળકો માટેનું લેખન છે.

ગુજરાતી ભાષાની બાળકો માટેની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Kalamani-Pinchhithi.pdf

આભાર

સુશાંત સાવલા