મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત લઘુ કથાસંગ્રહ "પત્રલાલસા" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૬-૦૭-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૩-૦૮-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%AA%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%B2%E0%AA%BE%E0%AA%B2%E0%AA%B8%E0%AA%BE
આભાર.
સુશાંત સાવલા