ભાઈઓ અને બહેનો,
વિકિપીડિયા લાયબ્રેરી નવા ખાતા મફતમાં ખોલી રહી છે. જે લોકો સંશોધનાત્મક (નવા લેખો, ભાષાંતર નહિ, સસંદર્ભ) લેખો લખતા હોય તેમને પોતાના રસના વિષયનાં પુસ્તકો મેળવવાની સહુલિયત રહેશે. જુઓ નીચેનો ઇમેલ અને કરો અરજી....
વધુ મદદની જરૂર હોય તો વિના સંકોચે મારો સંપર્ક કરી શકો છો.
ધવલ સુ. વ્યાસ
Of interest?