મિત્રો 
હું અને સમકિત ભાઈ અમદાવાદ નેશનલ બુકફેર માં 4 મે ના રોજ ગુજરાતી વિકિપીડિયા વિષે પ્રેઝેન્ટેશન આપવાના છીએ

સ્થળ   : ગુજરાત  યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર, કોન્ફરન્સ રૂમ 1
તારીખ : 4 મે
સમય   : બપોરે 2 થી 4  

આભાર 
હર્ષ 
--
Harsh Kothari
Engineering Trainee, 
Physical Research Laboratory.
Follow Me : harshkothari410