મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૯ "મૂરખરાજ અને તેના બે ભાઈઓ" પૂર્ણ થઈ છે. પરિયોજના ૨૮ - "વનવૃક્ષો" ૯૬% જેટલી પૂર્ણ થઈ છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૦ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત લોક કથા સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧" ચઢાવવામાં આવી રહ્યું છે. યુ. પી. એસ. સી. પરીક્ષાના ગુજરાતી વિષયના પાઠ્યક્રમાં આ પુસ્તક સમાવિષ્ટ છે માટે ગુજરાતી વિદ્યાર્થીઓ ને તે ઉપયોગિ થઈ રહેશે. જે મિત્રોને સહકાર્યમાં આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0_%E0%AB%A7

આભાર

સુશાંત