આભાર અશોકભાઈ,

 

ધવલભાઈ,

 

ગુગલ સર્ચમાં મળેલી તસવીરોને કોમન્સ પર અપલોડ કરતા પહેલા કે વિકિપીડિયામાં વાપરતા પહેલા, તેના સ્રોતની ચકાસણી કરવી પડશે. આપણી પાસે આમાંની જ એકાદ-બે તસવીરો હતી જે હાલમાં દૂર કરવામાં આવી છે, કેમકે તે ફાઇલોના પ્રકાશનાધિકાર વિષે સ્પષ્ટતા ન હતી. લોકો કોપી કરતી વખતે તેના પ્રકાશનાધિકારની ખરાઈ કરતા નથી અને માટે ઘણી જગ્યાએ તમને એવી તસવીરો જોવા મળશે જેના પર અપલોડરનો પોતાનો કોઈ હક્ક ના હોય. ઉપરાંત મોટાભાગની વેબસાઈટો પોતાની સાઇટ્સને કોપીરાઇટથી પ્રોટેક્ટ કરે છે, માટે ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી મળેલી ઇમેજને પસંદ કરતા કરતા પહેલા તેની ફરતે વિંટળાયેલા પ્રકાશનાધિકારની પૂરતી ખાતરી કરીને જ આગળ વધવું હિતાવહ છે.

 

ધવલ સુ. વ્યાસ

 

From: wikipedia-gu-bounces@lists.wikimedia.org [mailto:wikipedia-gu-bounces@lists.wikimedia.org] On Behalf Of Ashok Vaishnav
Sent: 08 March 2013 16:03
To: wikipedia-gu@lists.wikimedia.org
Subject: Re: [Wikipedia-gu] Wikipedia-gu Digest, Vol 16, Issue 2

 

Please loook in at; http://www.google.co.in/search?q=sardar+patel&hl=gu&rlz=1T4ADSA_enIN404IN437&tbm=isch&tbo=u&source=univ&sa=X&ei=fgs6UbOzO4XxrQe6toHIBw&ved=0CDQQsAQ&biw=1688&bih=699

 

From: "wikipedia-gu-request@lists.wikimedia.org" <wikipedia-gu-request@lists.wikimedia.org>
To: wikipedia-gu@lists.wikimedia.org
Sent: Friday, March 8, 2013 5:30 PM
Subject: Wikipedia-gu Digest, Vol 16, Issue 2


----- Forwarded Message -----

Send Wikipedia-gu mailing list submissions to
    wikipedia-gu@lists.wikimedia.org

To subscribe or unsubscribe via the World Wide Web, visit
    https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu
or, via email, send a message with subject or body 'help' to
    wikipedia-gu-request@lists.wikimedia.org

You can reach the person managing the list at
    wikipedia-gu-owner@lists.wikimedia.org

When replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of Wikipedia-gu digest..."

Today's Topics:

  1. Require Sardar Vallabhbhai Patel's Images. (Dhaval Bhavsar)

Dear All,

we require Sardar Vallabhbhai Patel Image for posting at

http://gu.wikipedia.org/wiki/
વલ્લભભાઈ_પટેલ

old images removed by commonsDelinker see below link
http://commons.wikimedia.org/wiki/Commons:Deletion_requests/File:Sardar_patel.jpg



--
Regards,

Dhaval bhavsaR.
093771 31587


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu