મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ "ન્હાના ન્હાના રાસ - ભાગ ૩" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૪-૦૯-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૧૮-૦૯-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે, વિકાસભાઈ કૈલા(રાજકોટ), રવિ જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.

ત્રીજો ભાગ ઉમેરાતા ન્હાના ન્હાના રાસ શ્રેણીનો સંપુટ આ પુસ્તકથી પૂરો થાય છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A9

આભાર.

સુશાંત સાવલા