અભિનંદન સહુ મિત્રોને ! 
Sanjay Pandya . 

2012/12/26 sushant savla <sushant_savla@rediffmail.com>
મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર સુરસિંહજી તખ્તસિંહજી તખ્તસિંહજી ગોહીલ રચિત કાવ્ય સંગ્રહ - કલાપીનો કેકારવ ચઢાવાયું છે. આ પુસ્તક ૨૪૧ કાવ્યો ધરાવે છે અને તે ૪૬૫ પૃષ્ઠ ધરાવે છે. આ પરિયોજન ૨૭-૧૦-૨૦૧૨ ના દિવસે ચાલુ થઈ અને બે મહિનામાં આજે ૨૬-૧૨-૨૦૧૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૮ મિત્રો સહભાગી થયા.
સતિષચંદ્ર પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ (ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), નુપુર બહેન (અમદાવાદ / દીલ્હી), નિલેષ બંધીયા (જુનાગઢ), દેવેન્દ્રભાઈ (ભરૂચ) એ ભાગ લીધો હતો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


સુશાંત સાવલા

Catch India as it happens with the Rediff News App. To download it for FREE, click here

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu