From:
"wikipedia-gu-request@lists.wikimedia.org" <wikipedia-gu-request@lists.wikimedia.org>
To: wikipedia-gu@lists.wikimedia.org
Sent: Thursday, December 6, 2012 5:30 PM
Subject: Wikipedia-gu Digest, Vol 13, Issue 1
----- Forwarded Message -----
Send Wikipedia-gu mailing list submissions to
wikipedia-gu@lists.wikimedia.orgTo subscribe or unsubscribe via the World Wide Web, visit
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-guor, via email, send a message with subject or body 'help' to
wikipedia-gu-request@lists.wikimedia.orgYou can reach the person managing the list at
wikipedia-gu-owner@lists.wikimedia.orgWhen replying, please edit your Subject line so it is more specific
than "Re: Contents of Wikipedia-gu digest..."
Today's Topics:
1. ???? ???? (Dhaval S. Vyas)
ભાઈઓ અને બહેનો,
આજથી આપણા ગુજરાતી વિકિપીડિયામાં હોટકેટ (HotCat) નામનું નવું સાધન આપણા મિત્ર હર્ષભાઈ
(સભ્ય:Harsh4101991)ની મદદથી ઉપલબ્ધ થયું છે. આને કારણે કોઈપણ લેખમાં નવી શ્રેણી ઉમેરવાનું, વણજોઈતી દૂર કરવાનું કે બદલવાનું કામ સરળ થઈ જશે. આશા છે કે આપને ખ્યાલ હશે જ કે પહેલેથી આપણી પાસે લેખને હટાવવા માટે ઝડપથી અંકિત કરવા માટેનું સાધન QuickDelete હતું. આપ આ સાધનોને આપની "
મારી પસંદ"માં જઈને ત્યાં "
યંત્રો/સાધનો" હેઠળ જોઈ શકશો. તમારી જરૂરિયાત મુજબના સાધનોને સક્રિય કરવા માટે તેની આગળ રહેલા ખાનામાં ક્લિક કરવાનું રહેશે.
તો આ સુવિધાઓનો લાભ ઉઠાવો અને વધુને વધુ યોગદાન કરો.
આપનો સેવક,
ધવલ સુ. વ્યાસ
(સભ્ય:Dsvyas)
_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.orghttps://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu