મિત્રો
આપડે ત્યાં હોટકેટ ગેજેટ સભ્યોના વપરાશ માટે આવી ગયું છે જે સર્વે સભ્યો એ એક્ટિવેટ કરી જ દીધું હશે હવે આ ગેજેટનો ખુબ જ સરસ રીતે સરળતાથી ઉપયોગ કરવા માર્ગદર્શન મેળવવા  માટે નીચે આપેલા લિંક  પર ક્લિક કરો 

http://gu.wikipedia.org/wiki/વિકિપીડિયા:HotCat

HotCat(હોટકેટ) એ જાવા સ્ક્રિપ્ટથી બનેલો એક પ્રોગ્રામ છે જે સભ્યોને શ્રેણીઓ ઝડપથી ઉમેરવા, દુર કરવા તેમજ સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે શ્રેણી ઉમેરવા માટે વિકિપીડિયામાં હાજર શ્રેણીઓમાંથી માર્ગદર્શન યાદી પણ આપે છે.

જો પછી પણ કોઈ મુશેકલી હોય તો તમે મારા ચર્ચાના પેજ  પર સંદેશો છોડી શકો છો અથવા મને મેઈલ કરી શકો છો

આભાર 
હર્ષ 
--
Harsh Kothari
Engineering Trainee, 
Physical Research Laboratory.
Follow Me : harshkothari410