મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી વિકિસ્રોત પર ૨૪મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

ચુનીલાલ મડિયા લિખિત નવલકથા "લીલુડી ધરતી ભાગ ૨" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.

https://w.wiki/h7B

આભાર

સુશાંત સાવલા