ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં ટાઇપ કરવા માટેનું ટૂલ નારાયમ આપણા ગુજરાતી વિકિપીડિયામાં ઇન્સ્ટોલ કરવા માટેનો એક પ્રસ્તાવ મુક્યો છે. તેના વિષે ચર્ચા ચોતરા પર શરૂ કરવામાં આવી છે. આપ સૌને વિનંતી છે કે આપના વ્યસ્ત સમયમાંથિઇ થોડી પળો કાઢીને
વિકિપીડિયા:ચોતરો પર મતદાન ની મુલાકાત લઈને આપનો મત જણાવશો તો આપનો આભારી રહીશ.