સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા લીલુડી ધરતી - ૨ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૩૦-૦૯-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૦-૧૧-૨૦૧૯ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), અનંત રાઠોડ (હિંમતનગર) અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. તથા અનંત રાઠોડે (હિંમતનગર) પુસ્તકની પ્રત ઉપલબ્ધ કરાવી કોમન્સ પર ચઢાવવાના કામમાં પોતાનો સહયોગ આપેલ છે. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay B. Barot

 

Sent from Mail for Windows 10