મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી મો. ક. ગાંધી રચિત તવારીખ લેખકથા "દેશી રાજ્યોનો પ્રશ્ન" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના 01-09-2023 ના દિવસે ચાલુ થઈ અને 07-04-2023 ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), મેઘધનુ, મીરા પરમાર અને સ્નેહરશ્મિએ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

આ સાથે પરિયોજના ક્રમાંક ૧૫૭ હેઠળ શ્રી પ્રહલાદ બ્રહ્મભટ્ટ રચિત ગ્રંથમાળા  "નેતાજીના સાથીદારો" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ. ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.


આભાર.