મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "વસુંધરાનાં વહાલાં દવલાં"નું અક્ષરાંકન ૮૨% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૩૫ હેઠળ ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ "ન્હાના ન્હાના રાસ - ભાગ ૧"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

"ખમ્મા વીરાને" જેવા મધુર પદ્ય ધરાવતી ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A8%E0%AB%8D%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AB%A7

આભાર.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >