મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ "એકતારો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૩-૦૨-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૩-૨૦૧૮ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%8F%E0%AA%95%E0%AA%A4%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B

આભાર.

સુશાંત સાવલા