હું અમેરિકા સ્થિત છું અને દર શનિ-રવિવારે જોબ હોવાથી હું વેબ ગોષ્ઠિમાં ભાગ નથી લઇ શકતો. ઈચ્છા ઘણી છે પણ પરિસ્થિતિ અઘરી છે. મેળ જલ્દી પડશે એવી આશા.

જય શ્રી કૃષ્ણ.

જીગર બ્રહ્મભટ્ટ

From: Dhaval S. Vyas <dsvyas@gmail.com>
To: Wikipedia Gujarati <wikipedia-gu@lists.wikimedia.org>
Cc: Wikimedia Ahmedabad <wikimedia-in-amd@lists.wikimedia.org>
Sent: Friday, May 4, 2012 7:23 PM
Subject: Re: [Wikipedia-gu] વેબ ગોષ્ઠિ ૫ (રવિવાર, ૬ મે) Web Meeting (Sunday, 6th May)

મિત્રો, ફરી એક વખત યાદ કરાવી દઉં કે, રવિવારે સવારે ૧૧ વાગ્યે, સ્કાયપ પર આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે.
 
Dear all, once again, would like to remind you about our next web meeting will be on skype this Sunday, 6th May at 11 am.
 
See as many of you as possible there.
 
એ આવજો (ખરા અર્થમાં 'આવજો હોં!)
 
ધવલ

2012/4/29 Dhaval S. Vyas <dsvyas@gmail.com>
ભાઈઓ અને બહેનો, આવતા રવિવારે આપણી આગામી વેબ ગોષ્ઠિ યોજાશે. આપ સહુને અનુરોધ છે કે શક્ય હોય તો રવિવાર ૫ મેની સવારે ભારતીય સમય મુજબ ૧૧ વાગ્યે સ્કાયપ પર ઓનલાઈન થઈને આ વેબગોષ્ઠિમાં જોડાશો. આ ગોષ્ઠિની જાહેરાત વિકિપીડિયા:ગોષ્ઠિ પર પણ કરવામાં આવી છે. જો આપ ભાગ લેવાના હોવ તો ત્યાં જણાવશો અને તેમાં ઉમેરેલા મુદ્દા સિવાયના કોઈ મુદ્દા આપ ચર્ચવા માગતા હોવ તો પણ ત્યાં જણાવવા વિનંતિ.
Dear all, next Sunday, 5th May, we will be having our next web meeting. If possible, please join us on skype at 11 am IST. The same has been announced on Gujarati Wikipeida's meetings page. If you are attending, please let us know before hand. Also, if you have any additional issues to discuss, apart from those listed there, pelase add them there.
શક્ય હોય તેટલા વધુ સભ્યોને મળવાની આશા સહ,
ધવલ વ્યાસ
પ્રબંધક

વેબ ગોષ્ઠિ ૫ (રવિવાર, ૬ મે)

Web Meeting 5
When
Sun, May 6, 11:00 – 12:00 GMT+01:00
Where
on skype user id 'gu.wikipedia'
Who
Dhaval Vyas
Wikipedia Gujarati
Wikimedia Ahmedabad


_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu