મિત્રો

વિકિસ્રોતની વધુ સમજણ અને નવા વિકસિત થયેલા ટુલ્સ આદિની જાણાકારી માટે ગુજરાતી વિકિસ્રોતના વર્કશોપનું આયોજન ૨૩-૨૪
ફેબ્રુઆરી ૨૦૧૯ ના દિવસે અમદાવાદ ખાતે CIS-A2K ના સૌજન્યથી કરવામાં આવ્યું છે. તેની જાણકારી અહીં ઉપલબ્ધ છે

https://gu.wikisource.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B0%E0%AB%8B%E
0%AA%A4:Meetup/%E0%AA%85%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A6-%E0%AB%A7

ભાગ લેવા માંગતા સભ્યોએ એક ગુગલ ફોર્મ ભરવાનું રહેશે જેની છેલ્લી તારીખ ૧૮/૦૨/૨૦૧૯ છે. તેની લિંક આ મુજબ છે:

https://goo.gl/forms/mpLOncdmAe5ZRemq2

આ વર્કશોપ બે દિવસનો હોઈ, પસંદ પામેલા સભ્યોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. વર્કશોપ ૨૩ ફેબ્રુઆરીને દિવસે શરૂ થશે. સૌ
સભ્યો ૨૨મી સાંજે ઓળખ સત્રમાં હાજર રહે એવી અપેક્ષા છે.

સુશાંત સાવલા