મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૩૭ અને ૩૮ - જયા-જયન્ત અને પાંખડીઓ પૂર્ણતાને આરે છે. તેના પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૯ હેઠળ પી. પી. કુન્તનપુરી-યોગી કૃત ટૂંકી બાળવાર્તાઓનો સંગ્રહ "બીરબલ અને બાદશાહ" ચઢાવવામાં આવી રહ્યું છે. ૧૯૧૨માં લખાયેલ આ પુસ્તક અકબર બીરબલને આવરી લેતી ૧૪૪ વાર્તાઓ ધરાવે છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AC%E0%AB%80%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B2_%E0%AA%85%E0%AA%A8%E0%AB%87_%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A6%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B9

આભાર

સુશાંત
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >