મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "કલ્યાણિકા" નું અક્ષરાંકન ૯૯% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૪૨ હેઠળ પારસી કવિ અરદેશર ખબરદાર લિખિત રાસ સંગ્રહ "રાસચંદ્રિકા" ભાગ ૧ અને ૨ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

ગુજરાતી ભાષાની આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B8%E0%AA%9A%E0%AA%82%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE


આભાર.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >