નૂપુરબેન

મારા વતી પણ આપને ઘણાં અભિનંદન.

લાગે છે આ ૨૦૧૨ નું વર્ષ ગુજરાતી ભાષા માટે ભાગ્યશાળે નીવડ્યું


આ વર્ષે વિકિપીડિયા એ ૨૨૦૦૦ નો આંકડો પર કર્યો.

ગરવા ગુજરતી એવા બહેન વિકિમીડિયાની મહત્વના પદે ચૂંટાયા.

વિકિ સ્ત્રોત ની અરજી માન્ય થઈ.

અને વિકિસ્ત્રોતએ પોતાના ૯૦૦ પૃસ્ઠ પૂર્ણ કર્યાં.


નૂપુરબેન વિકિની ગુજરાતી પરિયોજનાઓને આગળ ધપાવવા માટે આપના માર્ગ દર્શનની અમને જરૂર પડશે. અને આપના સક્રીય સહકારની અપેક્ષા સહઃ ફરી એક વખત અભિનઁદન અને સ્વાગત.


સુશાંત

On Sat, 10 Mar 2012 19:18:44 +0530 wrote
>નૂપુરબેન, આભાર! તમારા આ શબ્દો અમને બળ પૂરુ પાડે છે. અને હા, તમને અભિનંદન આપવાના રહી ગયા હતા તે બદલ ક્ષમા. આપણા ગુજરાતી વિકિમીડીયા ફાઉન્ડેશનના ભાગ બન્યા છે તે અમારા સહુ માટે ગર્વની વાત છે. તમે અહિં અને વિકિસ્ત્રોત પર ટૂંક સમયમાં સક્રિય થાવ તેની રાહ જોઇએ છીએ.

ધવલ
2012/3/10 Noopur

આમ તો ગુજરાતી વિકિપીડિયા પર ઘણો સમય નથી વિતાવી શકતી પણ આ મતદાન દ્વારા આપ સહુ નું કામ અને નિશ્ચય જોઇને મને ખુબ આનંદ થયો. કદાચ હું પણ નજીક ના ભવિષ્ય માં સક્રિય થવા પ્રયત્ન કરીશ!અભિનંદન નૂપુર 



2012/3/10 Dhaval S. Vyas


આપ સૌ મિત્રોનો આવા અપ્રતિમ પ્રતિસાદ માટે અંત:કરણપૂર્વક આભાર. મતદાન હવે અધિકૃત રીતે બંધ થયેલું જાહેર કરી મળેલા મતોની સારણી નીચે આપું છું.ફોન્ટ
કુલ મતવિશેષ ટિપ્પણીરેખા૪બધા માન્ય (ધવલ, રંગીલો ગુજરાતી, Noopur28, Jaishree)પદ્મા


૧માન્ય (sushant)આકાર૦રઘુ૩બધા માન્ય (Tekina, રંગીલો ગુજરાતી, ધવલ)લોહિત૩બધા માન્ય (sushant, Vyom25, kondi)


સમ્યક૪+૧ ૧એક મત પાછો ખેંચવામાં આવ્યો, ૩ મત સભ્ય ના હોય તેવી વ્યક્તિના 125.18.131.130 અને 82.113.99.87 IP સરનામા પરથી માટે અમાન્ય (નિલેશ બંધીયા)

આકૃતિ
૨ ૦એક મત માન્ય એક અમાન્ય કેમકે 115.246.47.162 IP સરનામા પરથી, અને તે પણ સમ્યક માટે. ફોન્ટના યોગ્ય લાયસન્સની જાણકારીનો અભાવ માટે ફોન્ટ અમાન્યઆમ આ રસાકસીભરી ચૂંટણીમાં ફક્ત એક મતની સરસાઈથી રેખા ફોન્ટ વાળો લોગો વિજેતા જાહેર થાય છે. આનંદ એ વાતનો છે કે આ નિર્ણયને કારણે ગુજરાતી બંધુ પ્રકલ્પોમાં સામ્યતા જળવાઈ રહેશે, અને આપણા બંને લોગો એક સરખી ભાતના જોવા મળશે, જે આપણી ઓળખ બની શકે છે. એક સભ્યએ મોટા રેખા ફોન્ટને મત આપ્યો છે જ્યારે અન્ય કોઈ સભ્યએ રેખા ફોન્ટના કોઈ વિશેષ લોગોની તરફેણ નથી કરી, માટે જયશ્રીબેનના નિર્ણાયક મતની કદર કરતા તેમની પસંદગીનો લોગો આપણે બહુમતીથી પસંદ થયેલો જાહેર કરીએ છીએ.


ફરી એક વખત સૌ મતદાતાઓનો આભાર. ધવલ PS: I am not retying the whole content in English, just the summery of it: The community has chosen Logo with Rekha font (same as gu.wp logo font) with majority. If you need me to translate the whole message in English, please feel free to ask.



_______________________________________________

Wikipedia-gu mailing list

Wikipedia-gu@lists.wikimedia.org

https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu




--
Noopur Raval
StudentArts and AestheticsJawaharlal Nehru University, New DelhiPh: 9650567690





_______________________________________________

Wikipedia-gu mailing list

Wikipedia-gu@lists.wikimedia.org

https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu


Follow Rediff Deal ho jaye! to get exciting offers in your city everyday.