મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૩ અને ૧૪ પૂર્ણ થઈ છે.

તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૫ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત પુસ્તક માણસાઈના દીવા ચઢાવવામાં આવશે. આ પુસ્તકમાં રવિશંકર મહારાજ દ્વારા કહેવાયેલ વાતોનો સંગ્રહ છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AA%B8%E0%AA%BE%E0%AA%88%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%A6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE


આભાર

સુશાંત

Catch India as it happens with the Rediff News App. To download it for FREE, click here