મિત્રો,
આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે (ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે) તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી દઈશું.

આભાર
નૂપુર