મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સાઠીના સાહિત્યનું દિગ્દર્શન" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૦ હેઠળ શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી રચિત ચરિત્ર કથા "કલાપી" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Kalapi_by_Navalram_Trivedi.pdf


આભાર

સુશાંત સાવલા