નુપુરબેન,

 

મારા મતે લખાણ નીચે મુજબ હોવું જોઈએ. જેમાં થોડી વાક્યની પૂર્ણતાની દ્રષ્ટીએ અને વ્યાકરની દ્રષ્ટીએ પણ મેં સુધારા કર્યા છે. 

 

વિકિપીડિયા નિબંધ લેખન સ્પર્ધા

 

ધ ઓપન પેજ નિબંધ સ્પર્ધામાં

આપના ઉત્તમ પ્રદર્શન બદલ આ

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

 

વધુમાં એ કહેવાનું કે જો શક્ય હોય તો થોડા સુશોભિત ફોન્ટ્સનો ઉપયોગ કરીએ તો પ્રમાણપત્ર જેવું લાગે. બાકી તમે કહ્યું તેમ ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે તેઓને જે યોગ્ય લાગે તે.

 

આભાર,

ધવલ સુ. વ્યાસ

 

From: Dhaval S. Vyas [mailto:dsvyas@gmail.com]
Sent: 14 September 2012 12:22
To: Vyas, Dhaval [ICG-GTS NE]
Subject: Fwd: Re: Re: Fwd: Photo from 11-Sep-2012

 

---------- Forwarded message ----------
From: "Noopur" <noopur.raval@gmail.com>
Date: 14 Sep 2012 11:08
Subject: Re: Re: Fwd: Photo from 11-Sep-2012
To: <amvaishnav@indiatimes.com>, "Wikipedia Gujarati" <wikipedia-gu@lists.wikimedia.org>
Cc: "Harsh Kothari" <harshkothari410@gmail.com>, <dsvyas@gmail.com>

મિત્રો,
આ છે આપણી લેખન સ્પર્ધા નું પ્રમાણ પત્ર. ધવલભાઈ નાં સૂચન મુજબ મેં હવે તેને ગુજરાતી માં બનાવ્યું છે. જરૂરથી આપના મંતવ્યો રજુ કરશો. જો બધાને યોગ્ય લાગે (ખાસ કરીને અમદાવાદ ના મિત્રો જે આ કાર્યક્રમને હકીકત માં સફળ બનાવી રહ્યા છે) તો પછી આપડે આ સર્ટીફીકેટ આગળ મોકલી દઈશું.

આભાર
નૂપુર