મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૧૫ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સાહિત્ય "સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://w.wiki/6CH


આભાર

સુશાંત સાવલા