મિત્રો,

આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર ૧૯મું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ કરવાવામાં આવ્યું છે.

મહિપતરામ રૂપરામ નીલકંઠ લિખિત નવલકથા "સાસુ વહુની લઢાઇ" ને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.

https://w.wiki/RiC

આભાર

સુશાંત સાવલા