વિકિસ્રોત પર નવું સહકાર્ય : પરિયોજના ક્રમાંક ૧૯ - કુસુમમાળા


મિત્રો,

વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૧૮ - કંકાવટી ચાલુ છે. તેના સર્વ પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. તે સાથે નવી પરિયોજના ક્રમાંક ૧૯ હેઠળ નરસિંહરાવ દિવેટીયા રચિત પુસ્તક "કુસુમમાળા" ચઢાવવામાં આવશે. આ પુસ્તક એક કાવ્ય સંગ્રહ છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%95%E0%AB%81%E0%AA%B8%E0%AB%81%E0%AA%AE%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE


આભાર

સુશાંત

Get your own FREE website and domain with business email solutions, click here