મિત્રો,

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "કાંચન અને ગેરુ" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૯૫ હેઠળ શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા "દીવડી" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ .

ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ વધુ માહિતી મેળવી શકશો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Divadi.pdf

આભાર