Hi All,

FYI! Please also circulate among your family and frieds, later on in the series, Wikipedia is going to be covered as well.

Kind Regards,
Dhaval

---------- Forwarded message ----------
From: Gujarati Sahitya Parishad

Gujarati and Computer - an opportunity

Dear Sir/madam

Gujarati Sahitya Parishad and GujaratiLexicon have jointly organised a
workshop on "Gujarati and Computer", which will start on 17th August.
Below link has details of the topics.

<below text in Gujarati>

ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા - એક તક

ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે
સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો,
ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા
માટે એક કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે. જેના પ્રથમ સત્રની શરૂઆત
તા ૧૭-૮-૨૦૧૨ને શુક્રવારથી થઈ રહી છે.

આ અંગેની વધુ માહિતી આપ આ લીન્કમાંથી મેળવી શકો છો.
http://gujaratisahityaparishad.com/prakashan/newsletter/index.html

આ કાર્યશાળામાં આપ જોડાવ તેવી અપેક્ષા છે.

--
ગુજરાતી સાહિત્ય પરિષદ
"ગોવર્ધનભવન", આશ્રમમાર્ગ, 'ટાઈમ્સ'ની પાછળ, નદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૯
http://gujaratisahityaparishad.com/
http://gujaratisahityaparishad.org/