FYI.

---------- Forwarded message ----------
From: Gujarati Wikipedia <gu.wikipedia@gmail.com>
Date: 2012/2/24
Subject: [Wikipedia-gu] વિકિપીડિયા:ચોતરો
To: Wikipedia Gujarati <wikipedia-gu@lists.wikimedia.org>


મિત્રો,
 
ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં ટાઇપ કરવા માટેનું ટૂલ નારાયમ આપણા ગુજરાતી વિકિપીડિયામાં ઇન્સ્ટોલ કરવા માટેનો એક પ્રસ્તાવ મુક્યો છે. તેના વિષે ચર્ચા ચોતરા પર શરૂ કરવામાં આવી છે. આપ સૌને વિનંતી છે કે આપના વ્યસ્ત સમયમાંથિઇ થોડી પળો કાઢીને વિકિપીડિયા:ચોતરો પર મતદાન ની મુલાકાત લઈને આપનો મત જણાવશો તો આપનો આભારી રહીશ.
 
આભાર,
ધવલ
-----------
Hi Friends,
For easy typing in Gujarati and other languages on wikipedia there is a tool developed, which is called Narayam. I have proposed installation of this tool on our gu.wiki and have started a discussion on Wikipedia:Chotaro. I request you all to take a few moments out of your busy schedule and please visit વિકિપીડિયા:ચોતરો  મતદાન and vote there.
Thanks,
Dhaval

_______________________________________________
Wikipedia-gu mailing list
Wikipedia-gu@lists.wikimedia.org
https://lists.wikimedia.org/mailman/listinfo/wikipedia-gu