મિત્રો,

વિકિસ્રોત પર નવું સહકાર્ય શરૂ થઈ રહયું છે. "વિકિસ્રોત સહકારી પરિયોજના ૯" આ માટે ઝવેરચંદ મેઘાણીના પુસ્તક દાદાજીની વાતોની પસંદગી કરવામાં આવી છે. આ પરિયોજનાનું સંચાલન શ્રી વ્યોમ દ્વારા કરવામાં આવશે. તો આપ સૌ મિત્રોને જોડાવવા આમંત્રણ છે. જો આપ પરિયોજનામાં સહભાગી થવા માંગતા હોવા તો તે માટે નીચે આપેલી લીંક પર જણાવશો.

http://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE%E0%AA%9C%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8B

આભાર

સુશાંત સાવલા

Follow Rediff Deal ho jaye! to get exciting offers in your city everyday.