ગુજરાતી વિકિપીડિયા  ના વ્હાલા મિત્રો,

હું આપની સમક્ષ બે સારા સમાચાર લઈને ઉપસ્થિત થઇ છું

1) સૌથી પહેલા અમદાવાદ માં ચાલી રહેલ કાર્યક્રમ હવે પુર્ણાહુતી તરફ વધી રહ્યો છે. જો બધું જ આપણી ગણતરી મુજબ થશે તો આ 19-21 તારીખ સુધી માં લેખન સ્પર્ધા સમાપ્ત થઇ જશે। આના માટે અમે વર્કશોપ અને અમુક છેલ્લી વિગતો નક્કી કરી રહ્યા છીએ। વર્કશોપ 18 તારીખે ત્રિપદા શાળા માં જ યોજવાનો વિચાર છે।
2) આની સાથે રાજકોટ માં પણ ત્રિપદા શાળા ની ઓળખાણ ના લીધે કદાચ 19 તારીખે આપડે રાજકોટ માં એક વિકિપીડિયા વર્કશોપ કરી શકીશું  જીતેન્દ્ર ભાઈ અને સંજય ભાઈ એ પહેલા પણ રસ દાખવ્યો હતો શું આપડે રાજકોટ માં એક નાનકડી વિકિપીડિયા ની બેઠક યોજી શકીએ? આપ સૌ ની અનુકુળતા મુજબ આપણે  સાંજના એકાદ કલાક માટે મળી શકાય

જારુર થી જણાવશો!


--
Noopur Raval
Student
Arts and Aesthetics
Jawaharlal Nehru University, New Delhi
Ph: 9650567690