મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી રમણલાલ દેસાઈ રચિત નવલકથા "ઠગ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૯-૧૧-૨૦૧૭ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૧૨-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

ઈ. સ. ૧૯૦૦ની પહેલા ભારતભરમાં સક્રીય એવા ઠગ ટોળી આધારીત આ નવલકથા રોચક છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%A0%E0%AA%97

આભાર.

સુશાંત સાવલા