મિત્રો,

વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "પાંખડીઓ " નું અક્ષરાંકન ૬૮% જેટલું પૂર્ણ થયું છે. બાકી રહેલા પ્રકરણો સહભાગી સભ્યોને વહેંચાઈ ગયા છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૩૮ હેઠળ ન્હાનાલાલ કવિ લિખિત નાટક "જયા-જયન્ત" ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

એક સમયે આ નાટક બી.એ. અભ્યાસક્રમના ભાગ રૂપે શીખવવામાં આવતું હતું. ગુજરાતી ભાષાની આ અવિસ્મરણીય કૃતિને વિકિસ્રોત પર ચડાવવાના સહકાર્યમાં આપ પણ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ શકો છો.

https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:%E0%AA%9C%E0%AA%AF%E0%AA%BE-%E0%AA%9C%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4

આભાર.

સુશાંત સાવલા
Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >